Personal Loan Rule Change: હવે પર્સનલ લોન લેનારાઓ માટે અનેક લોન લેવી મુશ્કેલ બનશે. RBIએ એક નવો નિયમ લાગુ કર્યો છે, જે લોન લેવા અને આપવા બંનેમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યો છે. આ નિયમ મુજબ, હવે ધિરાણકર્તાઓએ 1 મહિનાને બદલે 15 દિવસની અંદર ક્રેડિટ બ્યુરોમાં લોનની માહિતી અપડેટ કરવાની રહેશે.

