Get App

‘તમારું એકાઉન્ટ લોક થઈ ગયું છે.. તમને પણ આવા SMS આવ્યા છે, તો સૌથી પહેલા અહીં કરો ફરિયાદ

SBIના ઘણા કસ્ટમર્સને આવા ડરાવતા મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરી દેવામાં આવ્યું છે. સ્કેમર્સ આ ફેક મેસેજ મોકલી રહ્યા છે. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો તેનો જવાબ ન આપો.

MoneyControl Newsઅપડેટેડ May 19, 2023 પર 3:27 PM
‘તમારું એકાઉન્ટ લોક થઈ ગયું છે.. તમને પણ આવા SMS આવ્યા છે, તો સૌથી પહેલા અહીં કરો ફરિયાદ‘તમારું એકાઉન્ટ લોક થઈ ગયું છે.. તમને પણ આવા SMS આવ્યા છે, તો સૌથી પહેલા અહીં કરો ફરિયાદ
સ્કેમર્સ આ ફેક મેસેજ મોકલી રહ્યા છે. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો તેનો જવાબ ન આપો અને તરત જ બેન્કને જાણ કરો. આ મેસેજ કયા નંબર પરથી આવી રહ્યા છે તેની પણ બેન્ક અને પોલીસને જાણ કરો.

SBI Alert: SBIના ઘણા કસ્ટમર્સને આવા ડરામણા મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરી દેવામાં આવ્યું છે. સ્કેમર્સ આ ફેક મેસેજ મોકલી રહ્યા છે. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો તેનો જવાબ ન આપો અને તરત જ બેન્કને જાણ કરો. આ મેસેજ કયા નંબર પરથી આવી રહ્યા છે તેની પણ બેન્ક અને પોલીસને જાણ કરો.

SBI આવા મેસેજ મોકલતું નથી

સરકારનું PIB ફેક્ટ ચેક SBI કસ્ટમર્સને નકલી મેસેજ વિશે ચેતવણી આપે છે.

SBIના કસ્ટમર્સને આવા નકલી મેસેજ મળી રહ્યા છે કે તમારું SBI બેન્ક એકાઉન્ટ અસ્થાયી રૂપે લોક કરી દેવામાં આવ્યું છે. તે મેસેજમાં તમારી બેન્કિંગ માહિતી ઈમેલ પૂછવામાં આવે છે. પીઆઈબીએ કહ્યું કે આવા SMSનો ક્યારેય જવાબ આપશો નહીં. આવા મેસેજની જાણ તરત જ report.phishing@sbi.co.in પર કરો.

બધા સમાચાર

+ વધુુ વાંચો