Income Tax Notice UPI: આજના ડિજિટલ જમાનામાં બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવવી, ફિક્સ ડિપોઝિટ (FD) કરાવવી કે પછી UPI દ્વારા મોટા પેમેન્ટ લેવા સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ, ઘણા લોકોને એવો ડર સતાવતો હોય છે કે મોટી રકમની લેવડદેવડ કરવાથી સીધી ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ આવી જશે. જોકે, માત્ર મોટું ટ્રાન્ઝેક્શન કરવાથી જ નોટિસ આવે તેવું બિલકુલ નથી.

