Best FD rates: પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવી અને તેના પર સારું રિટર્ન મેળવવું, આ બે કારણોસર ફિક્સ્ડ ડિપોઝિટ હંમેશાં ભારતીય રોકાણકારોની પહેલી પસંદ રહી છે. જો તમે પણ 10 લાખ રૂપિયા જેવી મોટી રકમ એફડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હાલમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

