Get App

Today's Broker's Top Picks: એસઆરએફ, એવન્યુ સુપરમાર્ટ, ટેલિકોમ સેક્ટર પર છે બ્રોકરેજની નજર

જેફરીઝે એસઆરએફ પર અન્ડપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2125 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટને ઉત્પાદનોમાં ભાવ ઘટવાની અસર છે. ચાઇનીઝ સ્પર્ધાને કારણે ઉત્પાદનોમાં ભાવ ઘટાડો આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 28, 2024 પર 12:00 PM
Today's Broker's Top Picks: એસઆરએફ, એવન્યુ સુપરમાર્ટ, ટેલિકોમ સેક્ટર પર છે બ્રોકરેજની નજરToday's Broker's Top Picks: એસઆરએફ, એવન્યુ સુપરમાર્ટ, ટેલિકોમ સેક્ટર પર છે બ્રોકરેજની નજર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ટેલિકોમ સેક્ટર પર MS

મોર્ગન સ્ટેનલીએ ટેલિકોમ પર જિયોએ ટેરિફ વધારો, ટાઈમિંગ અને ક્વોન્ટમ મોટાભાગે ઇન-લાઇનની જાહેરાત કરી. તેમનું કહેવુ છે કે અન્ય ખેલાડીઓ 4G સબ્સ્ક્રાઇબર્સ માટે ટૂંક સમયમાં ભાવ વધારાની જાહેરાત કરી શકે છે. ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો માટે ARPU 16-18% ની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. રિલાયન્સ જિયો દ્વારા ટેરિફમાં વધારાને પગલે ભારતી એરટેલ માટે 1,000 રૂપિયા-1,050 રૂપિયાના નવા ફ્લોર પ્રાઈઝ છે. વર્તમાન મલ્ટીપલ 11-15% ની ઉપર છે.

ટેલિકોમ સેક્ટર પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો