Budget 2024: જેમ જેમ બજેટ નજીક આવી રહ્યું છે તેમ બ્રોકરેજ કંપનીઓની ચિંતા પણ વધી રહી છે. તેઓ માને છે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અથવા લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) માં કોઈપણ વધારો ટ્રેડિંગ વોલ્યુમ પર પ્રતિકૂળ અસર કરી શકે છે, જે તેમના બિઝનેસને પણ અસર પડશે.