

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ડિવીઝ લેબ્સ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ડિવીઝ લેબ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7185 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે MSN 16 જુલાઈએ USમાં જેનેરિક એન્ટ્રેસ્ટો લોન્ચ કરી શકે. એન્ટ્રેસ્ટો માટે API કંપનીના FY25 સેલ્સનો આશરે 15% યોગદાન છે. જેમાં USનો હિસ્સો લગભગ 50% છે. નોવાર્ટિસએ પહેલા જુલાઈ 2025ના મધ્ય માટે USમાં જેનરિક દવામાં એન્ટ્રીનું અનુમાન આપ્યું હતું. CY25માં MSને USમાં એન્ટેરેસ્ટો વેચાણમાં 18% વાર્ષિક ઘટાડાની આશંકા છે.
Ola Electric પર HSBC
એચએસબીસીએ ઓલા ઈલેક્ટ્રિક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹49 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં ગ્રોસ માર્જિનમાં સુધારો પોઝિટીવ સરપ્રાઈસ છે. સેલ બિઝનેસને PLIનો ફાયદો નહીં મળવાના સંકેતો છે. અપેક્ષા કરતાં વધુ સારા માર્જિન સુધારાને કારણે અંદાજમાં વધારો છે.
Ola Electric પર કોટક
કોટકે Ola Electric પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹30 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં ખોટ અનુમાનથી ઓછી રહી, ખર્ચમાં નિયંત્રણ કર્યુ. વોલ્યુમ ઓફટેકમાં સુધારો આવ્યો. ગ્રોસ માર્જિન અનુમાન કરતાં સારા રહ્યા. પણ ઈન્ડસ્ટ્રી ગ્રોથમાં ઘટાડો અને સ્પર્ધામાં તીવ્ર વધારો રહ્યો. કોમ્પિટિશન વધાવથી વોલ્યુમ ઓફટેક અનુમાન કરતાં ઓછો ચિંતાનો વિષય છે.
CAMS પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે CAMS પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોન-મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ વેગ પકડી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ AUMમાં ગ્રોથમાં વધારો થયો. કંપનીને SIP ઈનફ્લો અને MTMનો ફાયદો મળ્યો. સેવિંગ પ્રોડક્ટ તરીકે MFમાં સતત ગ્રોથ છે. આ ગ્રોથ યથાવત્ રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.