Get App

Broker Top Picks: એચએએલ, હ્યુન્ડાઈ, પીબી ફિનટેક, એનસીસી છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે પીબી ફિનટેક પર ખરીદાદારીની સલાહ આપી છે. તેમના પર લક્ષ્યાંક ₹2050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં આવક અને નફો અનુમાન સાથે મજબૂત છે. બચત/ક્રેડિટમાં ઘટાડો છે. ઓફસેટ અને ઓપરેટિંગ ખર્ચમાં 21% વાર્ષિક વધારો છે.

MoneyControl Newsઅપડેટેડ May 19, 2025 પર 12:17 PM
Broker Top Picks: એચએએલ, હ્યુન્ડાઈ, પીબી ફિનટેક, એનસીસી છે બ્રોકરેજના રડાર પરBroker Top Picks: એચએએલ, હ્યુન્ડાઈ, પીબી ફિનટેક, એનસીસી છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

HAL પર જેફરિઝ

જેફરિઝે HAL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6475 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 EITDA અનુમાનથી 4% વધુ છે. મેનેજમેન્ટ મુજબ 30-31%ના સ્તર પર માર્જિન યથાવત્ રહેવાના અનુમાન છે. 38.7% સાથે માર્જિનએ સરપ્રાઈસ કર્યા છે. 3-5 વર્ષમાં ડબલ ડિજિટ રેવેન્યુ ગ્રોથની અપેક્ષા છે.

HAL પર MS

બધા સમાચાર

+ વધુુ વાંચો