Get App

Broker's Top Picks: આઈટી સર્વિસિઝ, મેટલ, એલએન્ડટી, ટાટા મોટર્સ, હિન્ડાલ્કો, આઈઆરબી ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પર

InCredએ હિન્ડાલ્કો પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યા Addથી રિડ્યુસ કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹785 થી ₹631 ના કર્યા. તેમનું કહેવુ છે કે હાઈ કેપેક્સ અને હાઈ લેવરેજે કારણે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 17, 2026 પર 9:16 AM
Broker's Top Picks: આઈટી સર્વિસિઝ, મેટલ, એલએન્ડટી, ટાટા મોટર્સ, હિન્ડાલ્કો, આઈઆરબી ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: આઈટી સર્વિસિઝ, મેટલ, એલએન્ડટી, ટાટા મોટર્સ, હિન્ડાલ્કો, આઈઆરબી ઈન્ફ્રા છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IT સર્વિસિસ પર નોમુરા

નોમુરાએ IT સર્વિસિસ પર હાલાના વેલ્યુએશન વેલ્યુ ઝોનમાં છે. AI, SaaS મોડલ અને માર્જિન પર દબાણ કારણે ADM બિઝનેસમાં વિક્ષેપ છે. AI આધારિત નવા મોડલનો ફાયદો પણ પૂરી રીતે નજર નહીં આવ્યો. IT કંપનીઓના વેલ્યુએશન ગત 12 મહિનાના નીચલા સ્તર પર છે. 5 વર્ષની સરખામણીએ 12%થી 39%ના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. IT સેક્ટરમાં ટોપ પિક્સ ઇન્ફોસિસ, કોગ્નિઝન્ટ, કોફોર્જ, ઇક્લેર્ક્સ છે.

મેટલ પર HSBC

બધા સમાચાર

+ વધુુ વાંચો