Get App

Today's Broker's Top Picks: ઑઈલ એન્ડ ગેસ, ઑટો કંપનીઓ, સજિલિટી, અનંત રાજ, એસઆરએફ છે બ્રોકરેજના રડાર પર

નુવામાએ SRF પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2628 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3થી ખાસ અપેક્ષા નહી, પણ Q4 સારૂ રહેવાની અપેક્ષા છે. ચીન પોઝિટિવ વનની થીમ મજબૂત લાગી રહી છે. 5 વર્ષમાં સ્પેશિયાલિટી કેમિકલમાં 20-25% વાર્ષિક ગ્રોથ શક્ય છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 20, 2024 પર 11:08 AM
Today's Broker's Top Picks: ઑઈલ એન્ડ ગેસ, ઑટો કંપનીઓ, સજિલિટી, અનંત રાજ, એસઆરએફ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: ઑઈલ એન્ડ ગેસ, ઑટો કંપનીઓ, સજિલિટી, અનંત રાજ, એસઆરએફ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઓઈલ એન્ડ ગેસ પર CLSA

સીએલએસએ ઓઈલ એન્ડ ગેસ 2025 માટે ઓઈલની માગ નોન-OPEC ઉત્પાદનમાં વધારો લગભગ બરાબર છે. ઑક્ટોબરમાં ઇન્ડિયન ઑઇલની માંગ વાર્ષિક ધોરણે 4% વધી. IOC/BPCL/HPCL માટે ડિઝલ અને પેટ્રોલ માર્જિનમાં બંપર લાભની અપેક્ષા છે. ક્રૂડ રિયલાઇઝેશનના Sub-$60/bblમાં ભાવથી ઓછા થશે. ONGC ટોપ પીક છે.

ઓટો કંપનીઓ પર CLSA

બધા સમાચાર

+ વધુુ વાંચો