સીટીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક રૂપિયા 13,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલની માગમાં ઘટાડો અનુમાનીત છે. સ્પોટ પ્રાઈસ Q1 એવરેજ કરતા નીચા હોવાથી ભાવ વધારાની જરૂર છે. ઇન ઓર્ગાનિક તકો સાથે આગળ વધવાની આશા છે.
અપડેટેડ Sep 02, 2024 પર 11:28