Latest Brokerage News | page-25 Moneycontrol
Get App

Brokerage News

Brokerage Radar: ઝોમેટો, ઓબેરોય રિયલ્ટી, પેટીએમ, કેન ફિન હોમ્સ છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ કેન ફિન હોમ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1030 પ્રતિશેરથી ઘટાડીને ₹885 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન ટર્મ ગ્રોથ અને ROE ગ્રોથ ધારણા કરતા ઘટ્યા. 15% થી વધુનો RoE હજુ પણ આકર્ષક છે.

અપડેટેડ Jan 21, 2025 પર 11:35