મોર્ગન સ્ટેનલીએ હેવેલ્સ પર ર્ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1826 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પરિણામ અનુમાનથી 15-20% વધ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ પોર્ટફોલિયો અને લોયડનું યોગદાન માર્જિન પર જોવા મળ્યું છે.
અપડેટેડ May 03, 2024 પર 11:40