Get App

Broker's Top Picks: ટાટા કોમ, ડૉ.રેડ્ડીઝ, મેક્સ હેલ્થકેર, એચડીએફસી લાઈફ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પેટીએમ છે બ્રોકરેજના રડાર પર

ગોલ્ડમેન સૅક્સે યુનાઈટેડ સ્પિરિટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મહારાષ્ટ્રમાં લિકર પર એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે. જેના કારણે વેચાણ પર અસર પડી શકે છે. મહારાષ્ટ્રનું યોગદાન USLનું વેચાણમાં 15% છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 12, 2025 પર 10:55 AM
Broker's Top Picks: ટાટા કોમ, ડૉ.રેડ્ડીઝ, મેક્સ હેલ્થકેર, એચડીએફસી લાઈફ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પેટીએમ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: ટાટા કોમ, ડૉ.રેડ્ડીઝ, મેક્સ હેલ્થકેર, એચડીએફસી લાઈફ, યુનાઈટેડ સ્પિરિટ્સ, પેટીએમ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ટાટા કોમ પર CLSA

સીએલએસએ એ ટાટા કોમ્યુનિકેશન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY28 સુધી ટેડા રેવેન્યુ ₹19500 કરોડથી ₹28000 કરોડ કરવાનો લક્ષ્ય છે. EBITDA માર્જિન 23–25% અને RoCE ગાઈડન્સ 25% રહેવાની અપેક્ષા છે. FY28 સુધી ₹6,900 કરોડના કંસો EBIDA હાંસલ કરવા પર ફોકસ રહેશે. મેનેજમેન્ટને 18% EBITDA CAGR અનુમાન છે.

ડૉ.રેડ્ડીઝ પર નોમુરા

બધા સમાચાર

+ વધુુ વાંચો