Get App

Broker's Top Picks: ટાટા ટેક, પોલિકેબ, ચલેત હોટલ, પિરામલ ફાઈનાન્સ, પાવર ગ્રિડ, હિંડાલ્કો છે બ્રોકરેજના રડાર પર

MoneyControl Newsઅપડેટેડ Nov 23, 2026 પર 10:19 AM
Broker's Top Picks: ટાટા ટેક, પોલિકેબ, ચલેત હોટલ, પિરામલ ફાઈનાન્સ, પાવર ગ્રિડ, હિંડાલ્કો છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: ટાટા ટેક, પોલિકેબ, ચલેત હોટલ, પિરામલ ફાઈનાન્સ, પાવર ગ્રિડ, હિંડાલ્કો છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Ambit on Tata Tech

એમબિટે ટાટા ટેક પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹560 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27-30 માટે 15-20%ના રેવન્યુ CAGRનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ છે. FY30 માટે 20% EBITDA માર્જિનનું લક્ષ્ય પડકારજનક છે. JLR અને ટાટા મોટર્સ પરની નિર્ભરતા વિકાસ માટે જોખમો છે.

ICICI Sec On Polycab

બધા સમાચાર

+ વધુુ વાંચો