Get App

Broker's Top Picks: વેલ્થ મેનેજર્સ, મહાનગર ગેસ, એસઆરએફ, બજાજ હાઉસિંગ છે બ્રોકરેજના રડાર પર

MoneyControl Newsઅપડેટેડ Jul 24, 2025 પર 11:28 AM
Broker's Top Picks: વેલ્થ મેનેજર્સ, મહાનગર ગેસ, એસઆરએફ, બજાજ હાઉસિંગ છે બ્રોકરેજના રડાર પરBroker's Top Picks: વેલ્થ મેનેજર્સ, મહાનગર ગેસ, એસઆરએફ, બજાજ હાઉસિંગ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

વેલ્થ મેનેજર્સ પર બર્નસ્ટેઇન

નુવામા માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹9790 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે 360 One Wealth માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1410 પ્રતિશેરના નક્કી કર્યા છે. આનંદરાઠી વેલ્થ માટે માર્કેટ પરફોર્મની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2580 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતના ધનિકોની સંપત્તિ $2.7 ટ્રિલિયનને પાર છે. આગામી થોડા વર્ષોમાં વેલ્થ મેનેજમેન્ટ સેક્ટરને આગામી કેટલાક વર્ષોમાં મોટા સ્કેલઅપ મળવાના અનુમાન છે.

મહાનગર ગેસ પર નોમુરા

બધા સમાચાર

+ વધુુ વાંચો