Get App

Economic Survey 2025: ઈકોનૉમિક સર્વેમાં GDP ગ્રોથ 6.3-6.8% ની વચ્ચે રહેવાની આશા, ઈંફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો ફોકસ

Economic Survey 2025: નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વક્ષણ 2024-25 રજુ કર્યુ. ફુગાવાના દરની સ્થિતિ સંતુલિત સ્તરે યથાવત છે. ટ્રેડ આઉટલુકમાં અનિશ્ચિતતા યથાવત રહેવાની સંભાવના છે. નિયર-ટર્મમાં ગ્લોબલ ગ્રોથ પ્રભાવિત રહેવાની સંભાવના છે. FY26 માટે GDP ગ્રોથનું અનુમાન 6.3-6.8% છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 31, 2025 પર 1:55 PM
Economic Survey 2025: ઈકોનૉમિક સર્વેમાં GDP ગ્રોથ 6.3-6.8% ની વચ્ચે રહેવાની આશા, ઈંફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો ફોકસEconomic Survey 2025: ઈકોનૉમિક સર્વેમાં GDP ગ્રોથ 6.3-6.8% ની વચ્ચે રહેવાની આશા, ઈંફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો ફોકસ
Economic Survey 2025: નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વક્ષણ 2024-25 રજુ કર્યુ.

Economic Survey 2025: નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વક્ષણ 2024-25 રજુ કર્યુ. વર્તમાન પડકારની બાવજૂદ, એવી આશા છે કે સરકાર નાણાકીય વર્ષ 2026 માં રાજકોષીય ખોટને સફળ ઘરેલૂ ઉત્પાદ (GDP) ના 4.5% થી ઓછી કરવાની કોશિશ કરશે. છૂટક ફુગાવો લક્ષ્યાંક મુજબ રહેશે.

ફુગાવાના દરની સ્થિતિ સંતુલિત સ્તરે યથાવત છે. ટ્રેડ આઉટલુકમાં અનિશ્ચિતતા યથાવત રહેવાની સંભાવના છે. નિયર-ટર્મમાં ગ્લોબલ ગ્રોથ પ્રભાવિત રહેવાની સંભાવના છે. FY26 માટે GDP ગ્રોથનું અનુમાન 6.3-6.8% છે.

કોમોડિટીના ભાવ ઘટતા મોંઘવારી ઘટે એવી શક્યતા છે. વૈશ્વિક કોમોડિટીના ભાવ નીચે રહેવાની શક્યતા છે. સ્થાનિક મોરચે ગ્રામીણ માગથી કન્ઝમ્પશન વધશે. આગામી વર્ષ માટે Trade Outlook અનિશ્વિત છે. ગ્લોબલ ગ્રોથ ટૂંકાગાળામાં ધારણા કરતા ઓછો છે. રિટેલ મોંઘવારી પ્રગતિના લક્ષ્યના અનુસાર છે. જાહેર ખર્ચાના ટેકે ઈન્વેસ્ટમેન્ટ વધતુ જણાય છે.

ઈકોનૉમિક સર્વેમાં સરકારે બુનિયાદી ઈંફ્રાસ્ટ્રક્ચર પર પોતાનો ફોક્સ વધાર્યો છે. સર્વેમાં કહેવામં આવ્યુ છે કે રેલવે, રોડ, એરપોર્ટ અન પોર્ટ જેવા મહત્વના ક્ષેત્રોમાં ગ્રોથ યથાવત છે. પહેલાની યોજનાના મુજબ તેની ક્ષમતાનું વિસ્તાર પણ થઈ રહ્યા છે જેનાથી લોંગ ટર્મમાં દેશની અર્થવ્યવસ્થાને સપોર્ટ મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો