Get App

Gujarat Budget 2025 Live: રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું ગુજરાતનું બજેટ, બાળકો તેમજ મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાતો

Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે.. નાણામંત્રી ચોથી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટની પળેપળની અપડેટ માટે મની કંટ્રોલ સાથે જોડાયેલા રહો.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2025 પર 3:15 PM
Gujarat Budget 2025 Live: રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું ગુજરાતનું બજેટ, બાળકો તેમજ મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાતોGujarat Budget 2025 Live: રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું ગુજરાતનું બજેટ, બાળકો તેમજ મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાતો
બજેટની પળેપળની અપડેટ માટે મની કંટ્રોલ સાથે જોડાયેલા રહો.

Gujarat Budget 2025 LIVE:

જળસંપત્તિ વિભાગ માટે કુલ રુપિયા 13,366 કરોડની જોગવાઇ

દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રુપિયા 1334 કરોડ, સૌની યોજના માટે રુપિયા 813 કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ રુપિયા 1400 કરોડ એમ કુલ રુપિયા 3547 કરોડની જોગવાઇ.

હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે રુપિયા 1522 કરોડની જોગવાઇ.

બધા સમાચાર

+ વધુુ વાંચો