Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 7મી વાર બજેટ રજૂ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ઈકોનોમીની કાયાપલટ થઈ. લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કે લોકોએ ત્રીજીવાર મોદી સરકાર પર ભરોસો કર્યો. પોલિસી અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક ઈકોનોમી ઢીલી રહી. એસેટના ઉંચા ભાવના કારણે ગ્રોથ રૂંધાયો.