Brigade Enterprises bonus share: શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. રિયલ એસ્ટેટ સેક્ટરની જાણીતી કંપની બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ (Brigade Enterprises) પોતાના રોકાણકારોને મોટી ભેટ આપવા જઈ રહી છે. કંપનીએ 6 વર્ષ પછી ફરીથી બોનસ શેર (Bonus Share) આપવાની જાહેરાત કરી છે. જો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો, તો આ કંપનીની લેટેસ્ટ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

