વૈશ્વિક રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે ભારતીય અર્થતંત્રને લઈને એક મહત્વની ચેતવણી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, જો મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલો તણાવ લાંબો સમય ચાલશે અને ઉર્જા સંકટ ઊભું થશે, તો તેની સીધી અસર ભારતની આર્થિક વૃદ્ધિ પર પડી શકે છે.

