PB Fintech share price: શેરબજારમાં આજે સવારે ટ્રેડિંગ શરૂ થતાં જ પોલિસીબાઝાર (Policybazaar) ની પેરેન્ટ કંપની PB Fintech ના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો છે. કંપનીના શેરમાં એક મોટી બ્લોક ડીલ (Block Deal) થવાના કારણે શેર પર ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

