Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક યથાવત્, ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $65ની પાસે

USએ ટેરિફને લઈ અમુક રાહત આપી. કોપરની કિંમતોમાં આશરે 2 ટકાનો ઉછાળો થયો. ઝિંકમાં 1 વર્ષના નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી. નિકલમાં 4 વર્ષના નીચલા સ્તરેથી ભાવ સુધર્યા.

MoneyControl Newsઅપડેટેડ Apr 15, 2025 પર 12:39 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક યથાવત્, ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $65ની પાસેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમક યથાવત્, ક્રૂડમાં રિકવરી, બ્રેન્ટ $65ની પાસે
ટૂંકાગાળે $3,700 પ્રતિ ઔંસના સ્તર જોવા મળી શકે છે. લાંબાગાળે $4,500 પ્રતિ ઔંસના સ્તર દેખાઈ શકે છે.

ગત સપ્તાહે કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી હતી. ગત સપ્તાહે USD, INR, JPY, AUD, Euro બધામાં સોનાએ રેકોર્ડ સ્તર બનાવ્યા. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડાના કારણે સપોર્ટ મળ્યો. મજબૂત ETF રોકાણના કારણે ખરીદદારી વધી. USમાં મંદીના ડરથી સોનાને સપોર્ટ મળ્યો.

સોના પર GSનો મત

ટૂંકાગાળે $3,700 પ્રતિ ઔંસના સ્તર જોવા મળી શકે છે. લાંબાગાળે $4,500 પ્રતિ ઔંસના સ્તર દેખાઈ શકે છે.

બેઝ મેટલ્સમાં કારોબાર

બધા સમાચાર

+ વધુુ વાંચો