Get App

કોમોડિટી લાઇવ: US CPI ડેટા બાદ સોનામાં રિકવરી, કોપર એક સપ્તાહના ઉપલા સ્તરે

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો મજબૂત ઔદ્યોગિક માગથી ટેકો મળ્યો. ચીને મે મહિનામાં 93 GW સોલાર પેનલ ક્ષમતા ઉમેરી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 13, 2025 પર 12:28 PM
કોમોડિટી લાઇવ: US CPI ડેટા બાદ સોનામાં રિકવરી, કોપર એક સપ્તાહના ઉપલા સ્તરેકોમોડિટી લાઇવ: US CPI ડેટા બાદ સોનામાં રિકવરી, કોપર એક સપ્તાહના ઉપલા સ્તરે
કોપરના ભાવ સપ્તાહના ઉપલા સ્તરે છે. US-ચીન વચ્ચેની ટ્રેડ વાર્તા વધુ 90 દિવસ માટે લંબાઈ છે.

USની મોંઘવારીના આંકડાથી સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપની આશા વધી. સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપની 93% શક્યતા છે. USમાં જુલાઈમાં CPI મોંઘવારી 2.8%ના અનુમાન સામે 2.7% પર રહી.

અમેરિકામાં ઘટી મોંઘવારીની વાત કરીએ તો હવાઈ ભાડામાં ત્રણ વર્ષમાં સૌથી વધુ તેજી રહી. ખાણી-પીણી, અન્ય વસ્તુઓ છોડીને તમામના ભાવમાં ધીમી ગતીએ વધારો થયો.

ચાંદીમાં કારોબારની વાત કરીએ તો મજબૂત ઔદ્યોગિક માગથી ટેકો મળ્યો. ચીને મે મહિનામાં 93 GW સોલાર પેનલ ક્ષમતા ઉમેરી છે.

કોપરના ભાવ સપ્તાહના ઉપલા સ્તરે છે. US-ચીન વચ્ચેની ટ્રેડ વાર્તા વધુ 90 દિવસ માટે લંબાઈ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો