Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સેફ હેવન બાઈંગનો સપોર્ટ, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $71ની પાસે

ચાંદીમાં પણ તેજી આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરને પાર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં ફરી એકવાર 1 લાખના સ્તરને પાર કામકાજ જોવા મળ્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2025 પર 1:51 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સેફ હેવન બાઈંગનો સપોર્ટ, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $71ની પાસેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં સેફ હેવન બાઈંગનો સપોર્ટ, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $71ની પાસે
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 87 પ્રતિ ડૉલરની સામે 86.90 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં. ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે સતત બીજા સપ્તાહની શરૂઆતમાં ડૉલર ઇન્ડેક્સ 103ના સ્તરની પાસે સ્થિર રહેતો દેખાઈ રહ્યો છે.

USમાં વધશે મોંઘવારી

1 વર્ષનું અનુમાન વધીને 4.9% પર પહોંચ્યુ. નવેમ્બર 2022 બાદ સૌથી વધુ મોંઘવારી અનુમાન છે. 5 વર્ષનું અનુમાન વધારી 3.9% પર પહોંચ્યુ. ફેબ્રુઆરી 1993 બાદ સૌથી વધુ અનુમાન છે. ટ્રમ્પ ટેરિફથી બજારને મોંઘવારી વધવાની આશંકા છે.

આ સપ્તાહ વ્યાજ દર અંગે નિર્ણય

બધા સમાચાર

+ વધુુ વાંચો