આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં એક્શન જોવા મળી, જ્યાં કૉટન પર ખાસ ફોકસ રહ્યું, દેશમાં સપ્ટેમ્બર સુધી 39 લાખ ગાંસડી ઇમ્પોર્ટ થવાની આશા બની રહી છે. તે સાથે જ સરકારે CAI ની જે કૉટન પરથી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ હટાવવાની માગ હતી તે પૂર્ણ કરી છે. આવામાં કૉટનનું આઉટલૂક કેવું બની રહ્યું છે તે અંગે ચર્ચા કરીશું, સાથે જ ખાદ્ય તેલ અને મસાલા પેકમાં કેવા ટ્રેન્ડ બની રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું.