Get App

કોમોડિટી રિપોર્ટ: ગુજરાતમાં હવામાને બગાડી રવિ પાકની વાવણી

એક મહિનાના ઘટાડા બાદ કિંમતોમાં ખરીદદારી કરી. 3 સપ્તાહની ઉંચાઈ પર ભાવ પહોંચતા જોવા મળ્યા. ઓક્ટોબરમાં 8 ટકાથી વધારે કિંમતો ઘટી હતી. એક સપ્તાહમાં 3 ટકા કિંમતો વધતી દેખાઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 14, 2024 પર 2:11 PM
કોમોડિટી રિપોર્ટ: ગુજરાતમાં હવામાને બગાડી રવિ પાકની વાવણીકોમોડિટી રિપોર્ટ: ગુજરાતમાં હવામાને બગાડી રવિ પાકની વાવણી
દેશમાં વાવણીના સમયે ઘઉંની કિંમતો વધી. સરકાર ઘઉં વેચાણ નહીં કરે તો કિંમતો હજૂ વધવાની ધારણા છે. નવા ઘઉં માર્ચ પહેલા બજારમાં આવવાની સંભાવનાઓ ઓછી છે.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, કેમ કે, મસાલા પેક, કે પછી ગુવાર પેકમાં સતત વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, ઓછી આવક અને વાવણીની અસર ખાસ કરીને આ કૉમોડિટી પર જોવા મળી, તો કૉટન ઉત્પાદન અને ચોખાના એક્સપોર્ટને લઈને પણ અમુક ડેવલપમેન્ટ જોવા મળ્યા.

ગુજરાતમાં હવામાને ખેડૂતોની બાજી બગાડી છે. તાપમાન વધારે રહેતા હજુ રવિ પાકોની વાવણી ખેડૂતોએ નથી કરી.

હવામાને બગાડી બાજી!

ગુજરાતમાં હવામાને રવી પાકની વાવણીની બાજી બગાડી છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં વાવણીના આંકડા ફીક્કા રહેશે. રાજ્ય સરકારના 4 નવેમ્બર સુધીના આંકડામાં વાવણી ઓછી રહી. ગયા વર્ષની સરખામણીએ હજું વાવણી 88% ઓછી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો