Gold Rate Today: અક્ષય તૃતીયાના એક દિવસ પહેલા સોનાના ભાવમાં તેજી આવી છે. અત્યાર સુધી છેલ્લા પાંચ સત્રોમાં સોનાના ભાવમાં સતત ઘટાડો આવ્યો હતો પરંતુ આજે અક્ષય તૃતીયાથી એક દિવસ પહેલા સોનાનો ભાવને પંખ લાગી ગયા છે. કાલે 30 એપ્રિલના સમગ્ર દેશમાં અક્ષય તૃતીયાના તહેવાર મનાવામાં આવશે. અક્ષય તૃતીયાના દિવસે સોનું-ચાંદી ખરીદવુ શુભ રહેશે.