યૂનિફી કેપિટલના ફાઉન્ડર મારન ગોવિંદસામીએ જણાવ્યું કે નવા મલ્ટિબેગર સ્ટૉક્સ ટૂરિઝમ, હેલ્થકેર અને હૉસ્પિટાલિટી જેવા ઓછા નજરે ચડતા સેક્ટર્સમાંથી આવશે. જાણો તેમની રોકાણની સલાહ અને શેરબજારના ભવિષ્ય વિશે.