ચાંદીમાં શરૂઆતી કારોબાર પોઝિટીવ નોટ સાથે થતો દેખાયો, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની તેજી જોવા મળી, પણ ભાવ 1 લાખના સ્તરની નીચે આવતા દેખાયા.