Strait of Hormuz crisis: જો 3-4 અઠવાડિયામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખુલે તો ગ્લોબલ માર્કેટમાં મોટી ક્રાઈસિસ આવશે. ક્રૂડ ઓઈલ 150 ડોલર થઈ શકે છે. જાણો ભારત પર શું થશે અસર.