Sliver Hallmarking: સોના પછી, ચાંદીના ઝવેરાતનું પણ હોલમાર્કિંગ લાગુ કરવા માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક રીતે તેનો અમલ કરવામાં આવશે. સોનાની જેમ, તે 6 ગ્રેડ ચાંદીના ઝવેરાત પર પણ લાગુ થશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ સ્વૈચ્છિક હોલમાર્કિંગ માટે સૂચનાઓ જારી કરી છે.

