ટીમલીઝના કો-ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રિતુપર્ણા ચક્રવર્તીનું કહેવું છે કે 23 વર્ષથી વધારેનું પ્રોફેશનલ કરિયર છે. શૂન્યથી 75 કરોડ ડૉલર સુધીનો બિજનેસ ઉભો કર્યો છે. આજના સમયમાં દેશમાં મહિલા માટે સરકાર ખૂબ મોટા પગલા લઈ રહી છે. GIMની મેમ્બર અને બોર્ડ ઑફ ગવર્નર્સમાં સભ્ય બની શકે છે. ઘણી કંપનીઓ પોતાનું સારી પૉલિસી પણ લાવી રહ્યા છે.

