અતુલ ઓટોના પ્રેસિડન્ટ ફાઇનાન્સ, જીતેન્દ્ર અઢિયાનું કહેવું છે કે આ વર્ષમાં સારો પરિણામ રહ્યા છે. આ ક્વાર્ટરમાં આંકડા સારા રહ્યા છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. આવનારા ક્વાર્ટરમાં થોડું ઉપર નીચે જોવા મળી શકે છે. માર્કેટમાં પણ સોરા સુધારો જોવા મળી રહ્યો છે. આવનારા નાણાકીય વર્ષ 2024માં સારો ગ્રોથ જોવા મળી શકે છે.

