આ વર્ષે 2022માં સ્થાનિક બજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ, કડક નાણાકીય નીતિ, મોંઘવારી દરમાં વધારો અને કોરોના રોગચાળાને કારણે આ વર્ષે બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. બીએસઈના સ્મોલકેપ અને મિડકેપ શેરોની વાત કરીએ તો આ વર્ષે રોકાણકારોને 296% સુધીનું વળતર મળ્યું છે.

