Get App

Coforge Q1 Result: કોફોર્જના ક્વાર્ટરના આધાર પર નફો 44% વધ્યો, ડૉલર આવક 2.8% વધી

Coforge Result: કંપનીની ડૉલર આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 2.8 ટકા વધીને 271.8 ડૉલર પર રહી છે જો કે ગત નાણાકીય ક્વાર્ટરના આ સમયમાં કંપનીની ડૉલર આવક 264.4 ડૉલર પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 274 ડૉલર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

MoneyControl Newsઅપડેટેડ Jul 20, 2023 પર 4:52 PM
Coforge Q1 Result: કોફોર્જના ક્વાર્ટરના આધાર પર નફો 44% વધ્યો, ડૉલર આવક 2.8% વધીCoforge Q1 Result: કોફોર્જના ક્વાર્ટરના આધાર પર નફો 44% વધ્યો, ડૉલર આવક 2.8% વધી
Coforge Q1 Result: 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કોફોર્જનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક અને આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

Coforge Q1 Result: કોફોર્જ (Coforge) એ 20 જુલાઈ ના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક અને આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 44 ટકા વધીને 165.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 114.8 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 225 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ડૉલર આવક વધી

બધા સમાચાર

+ વધુુ વાંચો