Get App

HAL Q3 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 30% વધ્યો, આવક 11% વધી

ત્રીજા ક્વાર્ટરમાં એચએએલ કંપનીનો નફો વર્ષના આધાર પર 30.3 ટકા વધીને 1867 કરોડ રૂપિયાનો વધારો થયો છે. કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 10.7 ટકા વધીને 7,699 કરોડ રૂપિયા પર રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2026 પર 3:09 PM
HAL Q3 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 30% વધ્યો, આવક 11% વધીHAL Q3 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 30% વધ્યો, આવક 11% વધી
HAL Q3 Result: એચએએલ (HAL) એ 12 ફેબ્રુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

HAL Q3 Result: એચએએલ (HAL) એ 12 ફેબ્રુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીને ક્વાર્ટરના નફાના આધાર પર વધારો થયો છે. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 30.3 ટકા વધીને 1867 કરોડ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1433 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1758 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો