Get App

JSW Steel Q2 Result: વર્ષના આધાર પર નફો 3.26 ગણો વધીને 5,359 કરોડ રહ્યો, આવક 21% વધી

31 સપ્ટેમ્બર 2026 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 3.25 ગણો વધીને 5359 કરોડ રૂપિયા પર રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2026 પર 4:38 PM
JSW Steel Q2 Result: વર્ષના આધાર પર નફો 3.26 ગણો વધીને 5,359 કરોડ રહ્યો, આવક 21% વધીJSW Steel Q2 Result: વર્ષના આધાર પર નફો 3.26 ગણો વધીને 5,359 કરોડ રહ્યો, આવક 21% વધી
JSW Steel Q2 Result: જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) એ 23 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

JSW Steel Q2 Result: જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) એ 23 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 સપ્ટેમ્બર 2026 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 3.25 ગણો વધીને 5359 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1646 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 4752 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો