Get App

Crompton Q2 Result: નફો 68% વધ્યો, આવક 18.1% વધી

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 68 ટકા વધીને 119.3 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 18.1 ટકા વધીને 2263.2 કરોડ રૂપિયા પર રહી છે

MoneyControl Newsઅપડેટેડ Oct 16, 2026 પર 5:04 PM
Crompton Q2 Result: નફો 68% વધ્યો, આવક 18.1% વધીCrompton Q2 Result: નફો 68% વધ્યો, આવક 18.1% વધી
Crompton Q2 Result: ક્રોમપ્ટન (Crompton) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Crompton Q2 Result: ક્રોમપ્ટન (Crompton) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2026 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 68 ટકા વધીને 119.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 71 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 116 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો