Get App

M&M Q2 Result: વર્ષના આધાર પર નફો 18% વધ્યો, આવક 21% વધી

બીજા ક્વાર્ટરમાં એમએન્ડએમનો નફો વર્ષના આધાર પર 18 ટકા વધીને 4,521 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 21.3 ટકા વધીને 33,422 કરોડ રૂપિયા પર રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 04, 2025 પર 3:01 PM
M&M Q2 Result: વર્ષના આધાર પર નફો 18% વધ્યો, આવક 21% વધીM&M Q2 Result: વર્ષના આધાર પર નફો 18% વધ્યો, આવક 21% વધી
M&M Q2 Result: એમએન્ડએમ (M&M) એ 04 નવેમ્બરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

M&M Q2 Result: એમએન્ડએમ (M&M) એ 04 નવેમ્બરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 18 ટકા વધીને 4,521 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 3,841 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 4,044 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો