Get App

TCS Q2 Result: ક્વાર્ટરના આધાર પર ટીસીએસ નફો 3.8% ઘટી 12,075 રહ્યો પરંતુ આવકમાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 3.8 ટકા ઘટીને 12,075 કરોડ રૂપિયા પર રહ્યો છે કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 3.7 ટકા વધીને 65,799 કરોડ રૂપિયા પર રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 09, 2025 પર 4:25 PM
TCS Q2 Result: ક્વાર્ટરના આધાર પર ટીસીએસ નફો 3.8% ઘટી 12,075 રહ્યો પરંતુ આવકમાં વધારોTCS Q2 Result: ક્વાર્ટરના આધાર પર ટીસીએસ નફો 3.8% ઘટી 12,075 રહ્યો પરંતુ આવકમાં વધારો
TCS Q1 Result: ટીસીએસ (TCS) એ 10 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

TCS Q1 Result: ટીસીએસ (TCS) એ 10 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પરંતુ બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક અને ડૉલર આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 3.8 ટકા ઘટીને 12,075 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 12,760 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 12,528.3 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

આવકમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો