Get App

Budget 2023: સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી - મિહિર વોરા

Budget 2023: આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના સીઆઈઓ મિહિર વોરા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 28, 2023 પર 7:07 PM
Budget 2023: સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી - મિહિર વોરાBudget 2023: સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી - મિહિર વોરા

Budget 2023: મિહિર વોરાનું કહેવુ છે કે આ વર્ષે 6.4%ની નાણાકીય ખાધની આશા છે. સરકારનું બોરોઈંગ આ વખતે થોડું ઓછું રહી શકે છે. રોજગાર સર્જન માટે સરકાર ખર્ચ કરી શકે છે. કોર્પોરેટ માટેની PLI સ્કીમ યથાવત્ રહી શકે છે.

Trade Spotlight: બુધવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

મિહિર વોરાના મતે PLIમાં સરકારનું વલણ સકારાત્મક રહ્યું છે. રોજગાર સર્જી શકે એવા ક્ષેત્ર માટે PLI આવી શકે છે. LTCGનો કુલ ટેક્સ કલેક્શનમાં એટલો મોટો ફાળો નથી. સરકારી કંપનીઓનું ખાનગીકરણ થાય છે કે નહીં તે મહત્વનું છે.

SEBI ના પ્રસ્તાવ લાગૂ થવાથી શેર ટ્રેડિંગના કારોબારમાં બ્રોકરની ભૂમિકા પર લાગાવશે પ્રતિબંધ

મિહિર વોરાના મુજબ EV માટે કોઈ મોટો ફેરફાર નહીં થાય. ક્લિન હાઈડ્રોજન માટે ઘણી યોજનાઓ બની છે. મનરેગા જેવી યોજના શહેરો માટે આવી શકે. સરકાર પાસે કોઈ મોટા ઝટકા આપે તેવી શક્યતા ઓછી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો