Get App

બજારમાં થોડી વેચવાલી આવશે, ત્યાર બાદ ખરીદી જોવા મળશે: દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સીના દેવેન ચોક્સી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 13, 2022 પર 9:39 AM
બજારમાં થોડી વેચવાલી આવશે, ત્યાર બાદ ખરીદી જોવા મળશે: દેવેન ચોક્સીબજારમાં થોડી વેચવાલી આવશે, ત્યાર બાદ ખરીદી જોવા મળશે: દેવેન ચોક્સી

દેવેન ચોક્સીનું કહેવુ છે કે બજારમાં થોડી વેચવાલી આવશે, ત્યાર બાદ ખરીદી જોવા મળશે. 18450 નહીં જળવાય તો 300-400 પોઈન્ટનો ઘટાડો આવી શકે. ઘટાડા બાદ નીચલા સ્તરેથી IT, ઓટો, બેન્કમાં ખરીદી આવી શકે. નિફ્ટીમાં 17800-18200 પર સપોર્ટ જોવા મળી શકે છે.

Top 10 trading ideas: એક્સપર્ટ્સના બતાવેલા આજના 10 પસંદગીના સ્ટૉક્સ જો 3-4 સપ્તાહમાં બદલી શકે છે તમારી કિસ્મત

દેવેન ચોક્સીના મતે ઈન્ડસ્ટ્રી PLI સ્કીમથી નાણાં આકર્ષી રહી છે. સરકાર ઈન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા રોકાણ આકર્ષી રહી છે. આવનારા બજેટમાં ઈન્ફ્રા પરની ફાળવણી વધી શકે છે. ઈન્ફ્રા ખર્ચનો એક મોટો હિસ્સો રિન્યુએબલ એનર્જી પર થશે.

Hot Stocks: શૉર્ટ ટર્મમાં કરવા ઈચ્છો છો ડબલ ડિજિટ કમાણી તો આ સ્ટૉક્સ પર લગાવો દાંવ, નહીં થશો નિરાશ

દેવેન ચોક્સીનું માનવું છે કે ઈન્ફ્રા પર ખર્ચ વધશે તેની અસર મેટલ, કન્ઝમ્પશન બધે જ આવશે. PSU બેન્કો માટે હવે સમય કંસોલિડેશનનો આવશે. સરકારી બેન્કો અને નાની બેન્કોનું મર્જર થશે. મર્જર બાદ રિટર્ન ઘણું ઉંચુ મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો