Upcoming IPOs: 2જી જૂનથી શરૂ થતા સપ્તાહમાં 3 નવા IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. તેમાં મેઈનબોર્ડ અને એસએમઈ બંને સેગમેન્ટની ઇશ્યૂનો સમાવેશ થાય છે. 3 પહેલાથી જ ઓપન પબ્લિક ઇશ્યૂમાં નાણાં રોકવાની તક પણ મળશે. શેરબજારમાં લિસ્ટિંગની વાત કરીએ તો આગામી સપ્તાહે 6 કંપનીઓના શેરનું લિસ્ટિંગ થશે. ચાલો જાણીએ કે નવા સપ્તાહમાં કઈ કંપનીઓના IPO આવી રહ્યા છે અને કઈ કંપનીઓ લિસ્ટેડ છે...