Jio IPO: સૂત્રોએ જણાવ્યું હતું કે, બેંકર સાથે ચર્ચા ચાલી રહી છે અને Jioના મૂલ્યાંકન માટે $130 બિલિયનથી $170 બિલિયન સુધીની ઓફરો છે.