Jinkushal Industries IPO: એક્સપોર્ટ ટ્રેડિંગ કંપની જિનકુશલ ઈંડસ્ટ્રીઝે 3 ઓક્ટોબરના રોજ શેરબજારમાં નબળું પ્રદર્શન કર્યું. આ શેર BSE અને NSE પર 3 ટકા પ્રીમિયમ સાથે ₹125 પર લિસ્ટેડ થયો હતો. તે તરત જ 6 ટકા વધ્યો અને પછી 3 ટકા ઘટીને IPO ભાવની આસપાસ ટ્રેડ થયો. IPO ભાવ ₹121 પ્રતિ શેર હતો.