RELIANCE JIO TELECOM નો IPO આવતા વર્ષે આવી શકે છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, રિલાયન્સ જિયો ભારતનો સૌથી મોટો IPO લાવી શકે છે. કંપનીનું માર્કેટ વેલ્યુ 8.4 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. JIOનો IPO આવતા વર્ષે આવી શકે છે. JIO 2025માં IPO લાવવાની યોજના ધરાવે છે. તે જુલાઈ 2023માં RILથી અલગ થઈ ગઈ હતી. જિયો ફાઇનાન્શિયલ રિલાયન્સનો નાણાકીય સેવાઓનો વ્યવસાય જુલાઈ-2023માં તેની મૂળ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)થી અલગ થઈ ગયો હતો. ડિમર્જર પછી, પ્રાઇસ ડિસ્કવરી મિકેનિઝમ હેઠળ Jio ફાઇનાન્શિયલના શેરની કિંમત ₹261.85 નક્કી કરવામાં આવી હતી.