Services PMI for August: ઓગસ્ટ સર્વિસીસ પીએમઆઈ જુલાઈમાં 60.5 ટકાથી વધીને 62.9 ટકા થયો છે. આ સમયગાળાનો કમ્પોઝિટ પીએમઆઈ 61.1 થી વધીને 63.2 થયો છે. ઓગસ્ટ સર્વિસીસ પીએમઆઈ જૂન 2010 પછી તેના ઉચ્ચતમ સ્તરે છે. ઓગસ્ટ સર્વિસીસ પીએમઆઈ 15 વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તરે છે.