Dharmendra death: ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી અભિનેતાઓમાંથી એક, બોલિવુડના 'હી-મેન' તરીકે પ્રખ્યાત ધર્મેન્દ્ર (જન્મ: 8 ડિસેમ્બર 1935)નું આજે સોમવારે 11 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. તેમની ટીમે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે. શ્વાસની તકલીફને કારણે તાજેતરમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયેલા ધર્મેન્દ્રની હાલત ગંભીર હતી, અને તેમના અવસાનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

