Get App

અમદાવાદમાં પતંગ મહોત્સવ 2026ની ભવ્ય શરૂઆત: PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક એક જ કારમાં રિવરફ્રન્ટ પહોંચ્યા, જુઓ મહોત્સવની રોનક

Kite Festival Ahmedabad 2026: અમદાવાદમાં PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026'નું ઉદ્ઘાટન કર્યું. જાણો 50 દેશોના પતંગબાજો, કિંજલ દવેના ગરબા અને નાઈટ કાઈટ ફ્લાઈંગ વિશેની તમામ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Jan 12, 2026 પર 10:21 AM
અમદાવાદમાં પતંગ મહોત્સવ 2026ની ભવ્ય શરૂઆત: PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક એક જ કારમાં રિવરફ્રન્ટ પહોંચ્યા, જુઓ મહોત્સવની રોનકઅમદાવાદમાં પતંગ મહોત્સવ 2026ની ભવ્ય શરૂઆત: PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક એક જ કારમાં રિવરફ્રન્ટ પહોંચ્યા, જુઓ મહોત્સવની રોનક
Kite Festival Ahmedabad 2026: અમદાવાદમાં PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026'નું ઉદ્ઘાટન કર્યું.

Kite Festival Ahmedabad 2026: અમદાવાદના આંગણે ફરી એકવાર રંગબેરંગી પતંગોનો ઉત્સવ જામ્યો છે. ગુજરાતની શાન ગણાતા 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026'નો આજથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ધમાકેદાર પ્રારંભ થયો છે. આ વખતનો નજારો કંઈક અલગ જ હતો, કારણ કે મહોત્સવનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પહોંચ્યા હતા. સૌથી ખાસ વાત એ હતી કે PM મોદી અને ભારતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ એક જ કારમાં બેસીને રિવરફ્રન્ટ પર આવ્યા હતા.

રિવરફ્રન્ટ પર વિદેશી મહેમાન મંત્રમુગ્ધ

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આ મહોત્સવમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાબરમતીના આકાશમાં હજારો રંગબેરંગી અને અવનવા આકારના પતંગો લહેરાતા જોઈને તેઓ પણ અચંબિત થઈ ગયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને ગુજરાતની આ લોકપ્રિય સંસ્કૃતિથી વાકેફ કર્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો